41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર સુશેન ચાર રસ્તા પડેલા ખાડાને પૂરતા સમય નેચરલ ગેસ લાઇન લીકેજ થતા રાહદારીઓમાં ભયનો માહોલ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેર સુશેન ચાર રસ્તા પાસે બે થી ત્રણ ફૂટ જેટલો ખાડો પુરવાની કામગીરી હાથ ધોરણમાં આવી હતી તે સમય દરમિયાન નેચરલ ગેસ ની પાઇપલાઇનમાં લીકેજ થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વડોદરા ગેસ વિભાગને જાણ થતા ગેસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નેચરલ ગેસ લાઇન લીકેજ જોવા મળતા તેઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગેસ લાઇન બંધ કરતા રાહતનો શ્વાસ લીધો…

Related posts

એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો

admin

ડભોઇ તાલુકાના થુવાવી ગ્રામ પંચાયત હસ્તક અંબાવના નાળાની ગેરરીતિથી ગ્રામજનોમાં ભારે નારાજગી ​

admin

વડોદરા શહેરના ગોલ્ડન બ્રિજ નજીક હાઈવે પર પાંચ લાખનો દારૂ ભરેલો ટેમ્પો મુકી ચાલક ફરાર

admin

Leave a Comment