30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં દારૂ અને દેશી દારૂ ધંધા ચાલે છે તે નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ જેતલપુર પાસે આમ આદમી પાર્ટી કાર્યાલય ઇન્ડિયાબુલ્સ ઓફિસ ખાતે પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ વડોદરામાં ચાલતા ઈંગ્લીશ દારૂ, દેશી દારૂ તથા ડ્રગ્સના વેંચાણ અને અડ્ડાઓ બાબતે આમ આદમી પાર્ટીની આગામી રણનીતિઓના ખુલાસા બાબતે સાથે વડોદરા સિટીમાં છેલ્લા ભાજપ સરકારના શાસનમાં ઇંગલિશ દારૂ દેશી દારૂ જેવા ધંધાઓ ચાલે છે એ પણ સોસાયટીઓમાં સ્કૂલોની આસપાસ જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા એ ચીમકી આપી છે કે smc સાથે રાખીને જનતા રેડ કરીશું સોમવારથી હવે ચેતી જાવ તમામ જે દારૂના અને દેશી દારૂના ધંધા ચલાવતા હોય તો ચેતી જજો સમય છે બંધ કરી દેજો અને ગુજરાત પોલીસને પણ કહેવામાં આવે છે ખાસ કરીને વડોદરા પોલીસ જો બંધ કરાવી દે તો સારું છે નહીં તો સોમવારથી smc ને સાથે રાખીને જનતા રેડ કરીશું અને વડોદરા શહેરમાં ઘણા સમયથી દૂધ તથા મીઠાઈઓમાં મીલાવટ થાય છે તે લોકો પણ ચેતી જજો તેઓના ત્યાં પણ જનતા રેડ કરીશું તેવી ચીમકી વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા એ આપી હતી

Related posts

ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા

admin

ડભોઇના 15 વિસ્તારોમાં ગટરના વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી

admin

ગોધરાની ટોળકી દ્વારા બાળકીની કથિત તસ્કરી ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર માટે માસૂમને લવાઈ હતી

admin

Leave a Comment