વડોદરા શહેરના સ્મશાનોના મુદ્દે ખૂબ જ ચર્ચિત વિષય બન્યો હતો જેને લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્મશાનમાં 7000 રૂપિયા ચૂકવવા પડે તેવી ચર્ચા એ જોર પકડ્યો હતો પરંતુ સ્મશાનોમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. સ્મશાનોમાં સંસ્થાઓ દ્વારા સેવાઓ આપવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેરના અધ્યક્ષ જયપ્રકાશ સોની દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના સ્મશાનો માં સંસ્થાઓ સેવા આપવા માંગતા હોય તો વડોદરા મહાનગરપાલિકા ને સંપર્ક કરી શકો છો અને સ્મશાન માં નિમયમો ને આધિન તમામ સંસ્થાઓ સ્મશાન માં સેવા આપી શકે છે વધુમાં ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે

