27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સતર્ક થઈ

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે.ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ચાલકો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સતર્ક થઈ છે.ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનાર ચાલકો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.કારનાં કાંચ પર બ્લેક ફિલ્મ લગાડનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.પશ્ચિમ ઝોન ની ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથધરવામાં આવી હતી.કાર નાં કાચ પર થી બ્લેક ફિલ્મ ટ્રાફિક પોલીસ દ્વારા હટાવવામાં આવી હતી.આ અંગે વધુ માહિતી એસીપી પશ્ચિમ ડિવિઝન ટ્રાફિકના ડી.એમ.વ્યાસે આપી હતી.

Related posts

વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખંડેરાવ ગાયકવાડની પ્રતિમા પર પાણીનો છંટકાવ કરી સાફ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

admin

જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ ને ગોળીઓ મારી ને હત્યા બાબતે કલેકટરને આવેદન પત્ર

admin

સાયન્સ ફેકલ્ટીના ત્રણ શિક્ષકો દ્વારા અભદ્ર વ્યવહાર કરતા NSUI દ્વારા કાળી પટ્ટી બાંધી આવેદન અપાયું…

admin

Leave a Comment