40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ ને ગોળીઓ મારી ને હત્યા બાબતે કલેકટરને આવેદન પત્ર

જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ ને ગોળીઓ મારી ને હત્યા કરતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૂત્રોચાર કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ.

અચાનક જ જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલાથી આખો દેશ ગુસ્સે છે. આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે. દરેક લોકો આતંકવાદ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. 2019માં પુલવામા હુમલા બાદ ખીણમાં આ સૌથી મોટો હુમલો છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા જેને લઈ હિન્દુ સંગઠનો માં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ હતી કે ગોળી ની સામે ગોળી મારવાનો કાયદો અમલમાં લાવે સાથે હિન્દુઓ ની સુરક્ષા મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી

Related posts

અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં ફ્રુટ વિતરણ

admin

વડોદરાના દુમાડ ચોકડી ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

admin

વડોદરા શહેર મહાત્મા ગાંધી નગરગૃહની સામે, જ્યુબેલીબાગ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો..

admin

Leave a Comment