Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ડ્રગ્સનું હબ… 3 કરોડનો મેફેડ્રોન ડ્રગ્સ જથ્થો જપ્ત

વડોદરા નજીક સાવલીમાં સમયાન્તરે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે અગાઉ અહીંથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી જયારે ગતરોજ મોક્સી ગામમાંથી ખેતરમાં શેડ બનાવીને મેફેડ્રોન સિન્થેટીક ડ્રગ્સ બનાવીને નશાનો વેપાર ચાલતો હોવાનું ખુલ્યું હતું આ મામલે પોલીસ તાપસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે,પોલીસે રેઇડ કરી અહીંથી 3 કરોડ 37 લાખની કિંમતનો મેફેડ્રોલ ડ્રગ્સનો જથ્થ જપ્ત કરી અત્યારસુધી 3 આરોપીઓની ધરપકડ કરી છે,ભારતમાં 3 પ્રકારના ડ્રગ્સ વેચાય છે જેમાં નેચરલ, સેમી સિન્થેટીક અને સિન્થેટીક.આ તમામ ડ્રગ્સ અફીણ, ગાંજા અને કોકો પાઉડરમાંથી બને છે.

Related posts

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા વિખ્યાત કલાકાર પહ્મ વિભૂષણ સ્વ.ઉસ્તાદ ઝાકીર હસૈનની સ્મૃતિમાં “તાલાંજલિ” સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

રામ રાખે તેને કોણ ચાખે કાર પલટી ખાઈ ગયા બાદ મહિલા ચાલકનો આબાદ બચાવ

admin

વડોદરા શહેર ના આવેલ ખંડેરા માર્કેટની પાછળના ભાગમાં તંત્ર દ્વારા કમ્પોસ મશીન ધૂળ ખાઈ રહ્યું છે

admin

Leave a Comment