વડોદરાની IOCL દુર્ઘટનામાં મોતને ભેટેલા યુવકોના પરિજનોએ આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો સયાજી હોસ્પિટલ ખાતે કરણી સેના ના મહેન્દ્ર બાપુ રાષ્ટ્રીય પ્રવક્તા, લખણ દરબાર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ સાથે યુવાનો ઘરના પર બેઠા….
વડોદરાની IOCL રિફાઈનરીમાં સોમવારે સાંજના સમયે લાગેલી આગની દુર્ઘટનામાં બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગ એટલી ભીષણ હતી કે કાબૂ મેળવતા 15 કલાક લાગી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ આજ સવારથી રિફાઈનરી રાબેતા મુજબ ચાલુ થઈ હતી. કર્મચારીઓ પણ પહોંચ્યા હતા પરંતુ, થોડીવારમાં જ ડરના માર્યા બહાર નીકળી ગયા હતા. તો બીજી તરફ આગની દુર્ઘટનામાં જે બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા. તેમના પરિજનો રિફાઈનરીના ગેટ પર આવી પહોંચ્યા હતા અને આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે આજે આઈઓસીએલ કંપનીના કર્મચારીઓ વડોદરા શહેરની મોટી ગણાતી સયાજી હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠા હતા અને જે આ ઘટનામાં મૃત્યુ પામ્યા એ લોકોને યોગ્ય વર્તન નહીં ચૂકે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે વધુમાં કારણે સેનાના મહેન્દ્ર બાપુ રાષ્ટ્રીય પ્રવક્તા એ જણાવ્યું કે

