Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અમદાવાદ થી લંડન જતા પ્લેન કેશમાં અવસાન પામેલા નાગરિકો વડોદરા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

અમદાવાદ થી લંડન જતા પ્લેન કેશમાં અવસાન પામેલા નાગરિકો વડોદરા વકીલ મંડળ દ્વારાશ્રદ્ધાંજલિઅર્પણ કરવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

દિવાળી પુરા એડવોકેટ હાઉસ માં વડોદરા વકીલ મંડળ તમામ વકીલો ભેગા મળીને પાંચ મિનિટનો મૌન વ્રત રાખી મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં બરોડા બાર એસોસિએશન ના પ્રમુખ નલિન પટેલ તથા એડવોકેટ રિતેશઠક્કર તથા એડવોકેટ ડિમ્પલબ્રહ્મભટ્ટ તથા એડવોકેટ સ્નેહલ સુતરીયાતમામવકીલોનીહાજરીમાંઅમદાવાદપ્લેન ક્રેશ ની ઘટના સર્જાઈ હતી અને જે મુસાફરો નુ અવસાન થયું હતું જેને લઈને વકીલ મંડળ દ્વારાશ્રદ્ધાંજલી પાડવામા આવ્યુ હતું જેમાં બરોડા બાર એસોસિએશન ના એડવોકેટ રિતેશ ઠક્કર મીડિયા સમક્ષ માહિતી આપી હતી

Related posts

GCAS પોર્ટલની મુશ્કેલીઓ: ABVP મેદાનમાં, સેફ્રોન ટાવરથી હેડ ઓફિસ સુધી પદયાત્રા નીકાળી

admin

વડોદરા શહેરમાં આવેલ માંડવી વિસ્તારમાં આવેલ એ વન જવેલર્સ માં મોડી રાત્રે આગ લાગી…..

admin

ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખેડૂતોને પાક નુકશાનીનું વળતર આપવા માટે પત્ર લખ્યો

admin

Leave a Comment