Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહા નગર પાલિકા તંત્ર પાપે વોર્ડ નંબર ૧૯ માં આવેલ તરસાલી વિસ્તારમાં માં છેલ્લા ધના સમય થી વરસાદી પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા

વડોદરા મહા નગર પાલિકા તંત્ર પાપે વોર્ડ નંબર ૧૯ માં આવેલ તરસાલી વિસ્તારમાં માં છેલ્લા ધના સમય થી વરસાદી પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા થી સ્થાનિકો હેરાન થઈ ગઈ છે સ્થાનિક નગર સેવકો પણ અહી જોવા તૈયાર સમસ્યા અંગે રજૂઆત કરવી તો ક્યા કરવી.
વડોદરા શહેર વોર્ડ નં ૧૯આ આવેલ તરસાલી વિસ્તારમાં આવેલ નવી નગરી, ઇન્દિરા નગરી, આદર્શ નગર, હિંમત નગરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાયાં છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે સાથે રોડ પણ તૂટી ગયા છે સાથે તંત્ર દ્વારા રૂપારેલ કાંસ ને લાખો રૂપિયાથી સફાઈ કરવામાં આવી હતી પરંતુ આ કાંસ માં વરસાદી પાણી ઉતરતા જ નહિ આ પાણી ભરાવા થી મચ્છરો ઉદભવી રહ્યા છે જેના કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી છતાં પણ નિરાકરણ આવતું નથી સ્થાનિક લોકોએ નગર સેવકોને પણ રજૂઆત કરી છતાં પણ આ વિસ્તારમાં કોઈ ધ્યાન આપવા આવતું નથી આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રિક લાઈટ બંધ ના હાલતમાં છે ત્યારે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ તેઓની વેદના રજુ કરી.

Related posts

વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખી માં વડોદરાના આંગણે પધાર્યા

admin

ડભોઇ મેડિકલ એસોસીએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તા દુષ્કર્મ અને હત્યા મામલે મામલતદારને આવેદનપત્ર

admin

કલાત્મક વિવિધતા અને રાષ્ટ્રીય ઓળખ” વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન

admin

Leave a Comment