Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળ ડ્રો નો કાર્યક્રમ કરવામાં આવ્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળના બિલ ભાયલી સેવાસી અટલાદરા અને કલાલી વિસ્તારના નવીન ખાલી કુલ 2709 મકાનો તથા 7 દુકાનોના ફાળવણીના ડ્રોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સરકારના માન્ય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુકલ .વડોદરા ના મેયર પિન્કીબેન સોની .ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ..મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વિસ્તારના . તારી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી .માનનીય દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પાટીલ. માનનીય નેતા શાસક પક્ષ મનોજભાઈ પટેલ તમામ લોકોને ઉપસ્થિતિમાં ડ્રો કરવામાં આવ્યો હતો

Related posts

બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કેસમાં વોન્ટેડ અક્ષય ઉર્ફે મણીયો કીરીટભાઇ પરમારને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin

મરચાંના કટ્ટાની આડ માં દારૂની હેરાફેરી કરતા આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમા મોકલી આપતી વડોદરા શહેર પોલીસ.

admin

બાળકૃષ્ણ શુકલા લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વિસ્તારની મુલાકાત લીધી

admin

Leave a Comment