33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મકરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો…

વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 19 ખાતે વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા ની ટીમ દ્વારા હંગામી ધોરણના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેર મકરપુરા બસ ડેપો પાછળ રોડ રસ્તામાં કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે આ કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા ના અધિકારીઓ સાથે પોલીસ સ્ટાફ ને સાથે રાખી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે. આગામી સમયમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રોડ રસ્તા પર ઉભા કરેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Related posts

જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન

admin

સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા ચાર કર્મચારીઓના મોત

admin

વડોદરા શહેર પોલીસ વિભાગના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 17 જેટલા મોબાઈલો મૂળ માલિકોને પરત સોપાયા

admin

Leave a Comment