43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના યુવકને ચાલુ ટ્રેને ફેંકી દેનાર બે હત્યારા પકડાયા

વડોદરામાં રહેતો હિતેશ મિસ્ત્રી ટ્રેનમાં વતન જતો હતો તે દરમિયાન જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી હિતેશ મિસ્ત્રીની લાશ મળી હતી,પોલીસે આ અંગે તલસ્પર્શી તાપસ કરી તો ચોંકાવનારી માહિતી સામે આવી હતી,ચાલુ ટ્રેનમાં બબાલ થતાં વડોદરાના હિતેશ મિસ્ત્રીને ત્રણ ઈસમોએ ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેધો હતો.ટ્રેનમાંથી પડતા ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.તાપસ બાદ જામનગર પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા

Related posts

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ સભાસદના દુખાદ અવસાનના પગલે સોમવાર સુધી મુલતવી

admin

ગુરુપૂર્ણિમા ઉત્સવની વ્રજધામ ખાતે ભવ્ય ઉજવણી સંપન્ન થઇ. *શ્રીકૃષ્ણ ચરિત્રથી શૃંગારતી ભારતીય સંસ્કૃતિને સમર્પિત ” Krishna Kids Pre School “નું ઉદ્ઘાટન

admin

તંત્રની ઘોર બેદરકારી ડભોઈ-કરનેટ કેનાલ પર રેલિંગના અભાવે ઇકો કાર ખાબકી, બેનો આબાદ બચાવ

admin

Leave a Comment