દર વર્ષે હરસુખ સાથે દશામાં પર્વનું વડોદરામાં ઉજવણી થાય છે શ્રાવણ માસના પહેલામાં આવશે દશામાં માનો સ્થાપના તથા દસમા દિવસે તેમનું સૂર્યોદય પહેલે વિસર્જન થતું હોય છે ત્યારે નવી ધરતી નાગરવાડા મોરલાના લોકો ઓછા ભરતી દર વર્ષે માને બેસાડતા હોય છે. પોલીસ નું પણ આ વર્ષે ગાઈલેન્સ મુજબ વ્યવસ્થા મંડળો માટે ગોઠવવામાં આવી છે.

