Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જમ્મુ-કશમિરના પહેલગામમાં આંતકવાદી હુમલોમાં 27 ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઇ એલર્ટ છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી વસતા બાંગલાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે. ગેર ભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા.બાંગ્લાદેશીઓ વધુ શંકાસ્પદ યુવાનોને ડીટેઇન કરી તેમની પૂછપરછ અને અને એમના તમામ પુરાવો એકત્રિત કરવામાં આવ્યા છે ત્યારે ગઈ કાલે સાંજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલ્વે sp સરોજ કુમારી મેડમ આરપીએફ એલસીબી એસઓવી સહિત સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેન માં બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રેન મારફતે મુસાફર કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનો નો ચેકિંગ કરી તમામ રેલ્વે પોલીસે પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા..

Related posts

વડોદરા શહેરના સરસૈયા તળાવ પાસે 400 વર્ષ જૂનું કાળભૈરવ મંદિર કાળભૈરવ દાદાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

admin

રમઝાન માસ નિમિત્તે સાવલિના ગોઠડા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ

admin

ડભોઇ પોલીસ સ્ટેશન ટાઉનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.વાઘેલાની બદલી થતાં તેઓ નો વિદાય સમારંભ યોજાયો

admin

Leave a Comment