27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સહિત કુલ કિ.રૂ.૮૪,૯૮૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય SOG

વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરા-ફેરીની પ્રવૃત્તી ન ચાલે તે સારૂ એસ.ઓ.જી. ટીમ દ્વારા જીલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમ્યાન એસ.ઓ.જી. ટીમે જરોદ પો.સ્ટે. વિસ્તારમાં રેફરલ ચોકડી ખાતે વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી નશાકારક માદક પદાર્થ વનસ્પતીજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી જરોદ પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની તપાસ પો.ઇન્સ. વાઘોડીયા પો.સ્ટે. નાઓને સોંપવામાં આવેલ છે.

Related posts

વડોદરાના ગોત્રી ચાર રસ્તા પાસે ગટરનું ગંદુ પાણી પીવા લાયક પાણીમાં ભળે તેવી સ્થિતિ

admin

માંજલપુર વિસ્તારમાં આવેલ ડોન બોસ્કો સ્કૂલની પાછળ અનેક વખત રજૂઆત કરી છતાં કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરા ની ગાડી ત્યાં આવીને કચરો નાખી જાય છે

admin

ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment