40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ના જન્મદિવસ નીમીત્તે કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા અને આરતી કરી

ઉત્પત્તિ એકાદશી એટલે એક હજાર એકાદશી કરવા સમાન આ એકાદશી નું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સાથે જ આજે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી એવા શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) નો જન્મદિવસ પણ છે ત્યારે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ પોતાના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે વહેલી સવારે કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિર ખાતે પૂજા અર્ચના, આરતી કરી હતી અને કુબેરભંડારી દાદાના આશિર્વાદ લીધા હતા.આ પ્રસંગે તેમણે દર્ભાવતીના લોકોના સુખ શાંતિ સમૃદ્ધિ માટેની કામના વ્યક્ત કરી હતી.

https://www.instagram.com/reel/DC1Boh6t5sU/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related posts

ડભોઇ શહેર અને તાલુકામાં ધોરણ 10 અને 12 ની શાંતિપૂર્ણ વાતાવરણ માંબોર્ડ પરીક્ષાનો શુભારંભ

admin

ચોમાસાની શરુઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજન

admin

વડોદરા શહેરને દક્ષિણ વિભાગ સાથે જોડતા સોમા તળાવ રેલવે ઓવરબ્રિજ બારદારી વાહનો માટે બંધ રહેશે

admin

Leave a Comment