વડોદરા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ભાજપમાં હોદ્દો ધરાવતા વ્યક્તિને પણ દંડ ફટકાર્યો
જે રીતે વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવ વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પશ્ચિમ ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે ગતરોજ એક સાથે આઠ ડમ્પર પકડી ડિટેન કરવામાં આવ્યા. ત્યારે આજે પંડ્યા બ્રિજ પાસે અમદાવાદ પાસેની કાળા કાચ વાડી થારને પકડી થાર પર લાગેલી બ્લેક ફિલ્મ કાઢવામાં આવી તેમજ દંડ ફટકારવામાં આવ્યો ત્યારે આ કાર અમદાવાદમાં ભાજપમાં કોઈ હોદ્દો ધરાવતા વ્યક્તિની છે તેને સ્થળ પર ઓળખ પણ આપી પરંતુ પોલીસ એક્શન મૂળમાં જોવા મળી અને થાળ ચાલકને ફિલ્મ કઢાવી સાથે જ દંડ પર ફટકાવ્યો..

