37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વર્લ્ડ હેરિટેજ ડે પર વડોદરાનું રેલ્વે મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

૧૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ વિશ્વ વારસા દિવસ નિમિત્તે, વડોદરાના પ્રતાપનગર ખાતે સ્થિત રેલ્વે હેરિટેજ મ્યુઝિયમ, રોલિંગ સ્ટોક પાર્ક અને હેરિટેજ પાર્ક સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી જાહેર જનતા માટે મફતમાં ખુલ્લા મૂકવામાં આવશે.

સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી ભજન લાલ મીણાએ જણાવ્યું હતું કે પ્રતાપનગરનું આ રેલ્વે મ્યુઝિયમ ખૂબ જ ખાસ છે કારણ કે ભારતીય રેલ્વેનો જૂનો નેરોગેજ વારસો અહીં સચવાયેલો છે. આ સંગ્રહાલય આવનારી પેઢીઓને રેલ્વે ઇતિહાસ સાથે સંબંધિત બાબતો બતાવવા અને સમજાવવામાં મદદ કરશે. રેલવે વિભાગે વડોદરાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક વારસાને જોવા અને તેનો લાભ લેવા વિનંતી કરી હતી

Related posts

સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી : વડોદરામાંથી રૂ.10 લાખથી વધુનો દારૂ જપ્ત, 2 બુટલેગરો ઝડપાયા, 8 વોન્ટેડ

admin

જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન -ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ -2023-24મા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 27 ખેલાડીઓ તથા 6 કોચ સહિતના સહયોગીઓનુ મુમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવાનો કાર્યક્રમ

admin

બરોડા ડેરી વિવાદમાં તંત્ર એક્શન મોડમાં, બે ડેરીના તાળા તોડી દફતર કબજે

admin

Leave a Comment