43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સેન્ટ જોસેફ ચર્ચેમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું

ગુડ ફ્રાઈડે વડોદરામાં અનેકો ધર્મના લોકો વર્ષોથી વસવાટ કરે છે ત્યારે આજરોજ ખ્રિસ્તી સમાજના ભગવાન ઈસુ નો બલિદાન નો દિવસ એટલે ગુડ ફ્રાઈડે તરીકે ઓળખવામાં આવે છે જે નિમિત્તે વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સેન્ટ જોસેફ ચર્ચેમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા વિશેષ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું.

બાઇબલ મુજબ, ગુડ ફ્રાઈડેના દિવસે, રોમન ગવર્નર પોન્ટિયસ પિલાટના આદેશ પર ભગવાન ઈસુને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા. તેમના પર રાજદ્રોહ અને નિંદાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગુડ ફ્રાઈડે એટલે પ્રભુ ઈસુના બલિદાનનો દિવસ. તેમણે માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે પોતાનું બલિદાન આપ્યું. ખ્રિસ્તી ધર્મ અનુસાર, આ દિવસે ભગવાન ઈસુએ માનવજાતના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.

ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડે દર વર્ષે ઇસ્ટર સન્ડે પહેલાના શુક્રવારે આવે છે.

Related posts

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવક નું અપહરણ

admin

વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ કેન્ટીનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

admin

ચંદ્રાવલી ચાર રસ્તા ગ્રુપ કારેલીબાગ દ્વારા આમ્રપાલી વિસ્તારમાં હિટ એન્ડ રન માં મારનાર અને ઘાયલ થયેલા વ્યક્તિઓ માટે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું….

admin

Leave a Comment