માથાભારે શખ્સો યુવક નું અપહરણ કરી ઉઠાવી ગયા
ચાર થી પાંચ ઈસમો એ યુવક ને જાહેરમાં દંડા વડે ફટકાર્યો
યુવક ને માર માર્યા બાદ અપહરણ કર્યાના લાઈવ વિડિયો આવ્યા સામે
સ્થાનિકો એ બૂમરાણ મચાવી માથાભારે તત્વો નો સામનો કર્યો
લોકોએ પૂછતા અજાણ્યા શખ્સોએ યુવક પર પૈસા પડાવી લીધા હોવાનો આરોપ લગાવ્યો
માથાભારે તત્વો યુવકનું અપહરણ કરી કાર લઈ ભાગી જતા પોલીસ ને જાણ કરાઇ
લક્ષ્મીપુરા પોલીસે સમય સૂચકતા વાપરી યુવક ને બચાવ્યો
પોલીસે કાળા રંગની સ્કોર્પિયો કારને કોર્ડન કરી અપહરણકારોને દબોચ્યાં
લક્ષ્મીપુરા પોલીસ દ્વારા તમામ ની પૂછપરછ શરૂ કરાઇ
અજાણ્યા શખ્સોએ અકસ્માત પણ સર્જ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું
પોલીસ તપાસ બાદ જ ઘટના ની સાચી હકીકત સામે આવશે…

