40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એક વર્ષથી ચાલતી ડ્રેનેજની કામગીરીથી સ્થાનિકોને હાલાકી મુદ્દે તંત્રની કામગીરી સામે આક્રોશ સાથે વિવિધ

શહેરના ઇલેક્શન વોર્ડ નં. 9મા સુરભી પાર્ક આવેલું છે જ્યાં સાતસો જેટલા મકાનો આવેલા છે તથા આસપાસ અન્ય રહેણાંક વિસ્તાર પણ છે અહીં સુરભી પાર્કમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પાસે જ છેલ્લા એક વર્ષથી ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે અને વારંવાર ખાડાઓ ખોદી નાખવામાં આવે છે જેના કારણે સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે ઇમરજન્સી સમયે કોઈ વાહન પણ ન જ ઇ શકે તેવી પરિસ્થિતિ છે સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકા તંત્રને તથા સ્થાનિક કાઉન્સિલરોને ધારાસભ્ય ને રજૂઆતો કરી છતાં નિરાકરણ ન આવતાં સ્થાનિકોએ પાલિકા સામે આક્રોશ ઠાલવી વિરોધ દર્શાવ્યો હતો

Related posts

અટલ બ્રિજ પરથી મહિલા નીચે પટકાઈ ? કે ફેંકવામાં આવી ? કે પછી મહિલા એ ઝંપ લાવ્યું ?

admin

ડભોઇના ઐતિહાસિક હીરા ભાગોળ ખાતે પાંચ દિવસથી ગટર ઉભરાતા રોષ

admin

ભાયલી સામુહિક દુષ્કર્મની ઘટના બાદ વડોદરા શહેરના ઝોન-૧ ઝોન-2 પોલીસ સ્ટેશન વિસ્તારમા કોંબીંગ કરવામાં આવ્યું જેમાં તમામ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા લોકોની તપાસ શરૂ કરવામાં આવી

admin

Leave a Comment