27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ 2024નો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા.

છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચમાં ગુજરાતી માધ્યમ વર્ષ 2024 નો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લાની અંદર 408 જેટલી શાળાઓની અંદર નવીન શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સચીનકુમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સહિતના આગેવાનોને અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ પુનીયાવાંટ મોડેલ સ્કૂલના રસોડામાં મુલાકાત લીધી હતી.

admin

છોટા ઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં આવેલ સનરાઈઝ સ્કુલમાં સ્પોર્ટ ડે ની ધમાકેદાર ઉજવણી

admin

આધુનિક યુગમાં અંધશ્રદ્ધા અને કાળો જાદુનો પુરાવો આપતી એક કમકમાટીભરી ઘટના બની.

admin

Leave a Comment