Genius Daily News
Uncategorized

VMCના સફાઈ કામદારો અને અન્ય કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા

વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદારો સહિત બાલુભાઈ વર્ગ ચારના અન્ય કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડરાવ મારકેટ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન સિક્યુરિટી દ્વારા ગેટને તાળા મારવામાં આવતા તમામ કર્મચારીઓ અને કર્મચારી સંગઠનના આગેવાનો પાલિકાના ગેટ બહાર જ ધારણા પ્રદર્શન પર બેસી ગયા હતા.

Related posts

Paradigmes victorieux pour Airbet.io Casino

admin

Roulette Low Stakes Best Bonus: A Comprehensive Guide

admin

Stratégies probabilistes fines pour dépasser vos concurrents au BonusBet Casino

admin

Leave a Comment