Uncategorizedપાવીજેતપુર તાલુકાના સટુન ખાતે પાણીની ટાંકી જમીનદોસ્ત, by adminOctober 8, 2024October 8, 2024085 Share0 પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી પાણીની ટાંકી ધરાશાય, નવી બનાવાયેલી ટાંકીમાં પાણી ભરીને ચેકીંગ કરતા સમયે આખી ટાંકી પડી, ટાંકીના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો ગ્રામજનોનો આક્ષેપ, ૪૦ લાખના ખર્ચ બની છે ૪ લાખ લિટર કેપેસિટીની