ગૌરી વ્રત અથવા જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિંદુ પરિવારોમાં મનાવાતું પવિત્ર વ્રત છે. મુખ્યત્વે કુંવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના સુખી વૈવાહિક જીવન અને સુપાત્ર પતિની કામના માટે આ વ્રત રાખે છે. અને નાની બાળકીઓ દ્વારા પાંચ દિવસનું પુરવાત રાખવામાં આવે છે સાથે મીઠા વગરનું ભોજન કરતી હોય છે ત્યારે ગૌરીવ્રત પહેલા જવારા તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર જવારા જોવા મળી રહ્યા છે આ જવારમાં પાંચ પ્રકારનું ધાન્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે નાની બાળકો તૈયાર જવારા લેવા આવતી હોય છે. રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા તૈયાર મળી રહે છે. આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 500થી વધુ જવારા તૈયાર કરવામાં આવ્યા છે વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે

