Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સેવાભાવી એવા કિરણ પટેલ દ્વારા ની સહાય અને પ્રજ્ઞાચક્ષુ લોકોને એક મહિનો ચાલે એટલું અનાજની કીટ વિતરણ કરી ભોજન કરાવ્યું

વડોદરા શહેરમાં વસતા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ લોકો ને નોકરી ધંધો ન હોવાથી તેઓને ઘણી હાલાકી પડતી હોય છે ત્યારે વડોદરા શહેરના અનેક સેવાભાવી સંસ્થા અને સેવાભાવી લોકો દ્વારા આવા દિવ્યાંગ લોકોને સહાય કરતા હોય છે ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ખાતે આજે 140 થી વધુ દિવ્યાંગ લોકોને ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો જેમાં ચા, ગોળ ખાંડ મરચું તેલ ચોખા ઘઉં ની કીટ આપવામાં આવી હતી સાથે દિવ્યાંગ લોકોને આજે ભોજન કરાવ્યું હતું વડોદરા શહેરના કિરણ પટેલ દ્વારા આવા દિવ્યાંગ લોકોને મદદરૂપ થાય તેવી અપીલ કરવામાં આવી હતી

Related posts

લગભગ 75 દિવસ બાદ ચૈતર વસાવા જેલ મુક્ત ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર

admin

સાવલીના APMC હૉલ ખાતે ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટિવ બેંક દ્રારા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કાર્યશાળા યોજાઈ

admin

ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ – વાદ્ય (સિતાર, વાયોલિન) દ્વારા “સભા વાદન” કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment