37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વોર્ડ નંબર ૬ અને ૭ના હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નંબર ૬ અને ૭ મા દબાણ શાખા ની ટીમ દ્વારા હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડ વિસ્તારોની અંદર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ વોર્ડ નંબર ૬ અને વોર્ડ નંબર ૭ માં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ફતેપુરા થી સંગમ ચાર રસ્તા સુધીના હંગામી દબાણો દૂર કરવા આવેલી પાલીકા ની ટીમ દ્વારા અમુક જ લારીઓને ઉઠાવવામાં આવી હતી અને અમુક લારી તેમજ ગલાઓને છોડી દેવાતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા હતા. સંગમ ચાર રસ્તા નજીક ચણાની લારી ચલાવતા એક વ્યક્તિ પાસેથી ₹1,500 ભરાવી અને લારી ઉઠાવવામાં આવી ન હતી અને તેની બાજુમાં જ આવેલી શાકભાજીની લારીના ઉંમરલાયક વિધવાબેન કે જેઓ રોજે રોજ લાવી અને જીવન ગુજારે છે તેઓ પૈસા ભરવા તૈયાર હોવા છતાં પણ તેમની લારી પાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા ઉપાડી લેતા વાલા દલાલાની નીતિ અધિકારીઓને સ્પષ્ટ દેખાઈ આવી હતી.

Related posts

વડોદરા શહેરના અમદાવાદી પોળ વિસ્તારમાં દિનદહાડે બની ચેન સ્નેચિંગની ઘટના

admin

છોટાઉદેપુર જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગાર્ગી જૈને મતદાન મથકોની મુલાકાત લીધી

admin

વડોદરા શહેરના વોર્ડ નં.8ના વિસ્તારમાં રોડ રસ્તા અને ગટર ના પાણી કંટાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

admin

Leave a Comment