43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અટલાદરામાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા યોગ દિવસની ઉજવણી

યોગ દિવસ નિમિત્તે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી….
આજની વ્યસ્ત અને તનાવ ભરી જીવન શૈલીમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવણી એ હતી આવશ્યક બની ગઈ છે ત્યારે 21 જુનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીએપીએસ અટલાદરા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ માં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો યુવાનો તથા હરિભક્તો એ યોગ કર્યા હતા

Related posts

ડભોઇમાં શિયાળાની ધમાકેદાર શરૂઆત : પારો ગગડતા લોકો ઠંડીથી ઠુંઠવાયા !

admin

ગણપતિ અને મોરહમ પર્વ ને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

admin

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 32 કામોને મંજૂરી આપી

admin

Leave a Comment