સ્વચ્છતા હી સેવા૨૦૨૫: ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ નગરપાલિકાની મોટી કાર્યવાહી
ડભોઈ સ્વચ્છતા હી સેવા”-૨૦૨૫ પખવાડિયાના જાગૃતિ કાર્યક્રમો અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરીજનો અને વેપારીઓને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ ન કરવા અંગે સતત...

