35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે મંદિરના સાંઈ મુકેશ સાંઈના જન્મદિવસની ઉજવણી

વડોદરા શહેરના વારસિયા કરવા મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે. વિસ્તારમાં પ્રેમ પ્રકાશ આશ્રમ આવેલ છે. આ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. આજરોજ આશ્રમના સાંઈ મુકેશ સાંઈ નો જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી, હેમિષાબેન ઠક્કર, પૂર્વ કોર્પોરેટર પરસોતમ હેમનાની તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સિંધી સમાજના આગેવાનો અને વડીલો પણ ઉપસ્થિત રહી અને મુકેશ ભાઈના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.

Related posts

વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં ૯ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાથી અને રાજીનામા મંજૂર નહિ થયા હોવાથી તેમની જગ્યા પણ પુરાતી નહિ હોવાને કારણે બાળકોને અન્યાય

admin

ડભોઇ નગરી ના વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતા ના મંદિર આઠમ નો મેળો યોજાયો

admin

છોટાઉદેપુર જિલ્લાના 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા

admin

Leave a Comment