Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનાં SC ST OBC મોરચા દ્વારા અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનના મામલે વિરોધ

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર નાં sc st obc મોરચા દ્વારા અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનના મામલે વિરોધ પ્રદશન કરવા માં આવ્યું હતું,વડોદરા ભાજપા કાર્યાલય બહાર વીરોધ પ્રદર્શન કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી નાં નિવેદન ને વખોડવા માં આવ્યું હતું, આ કાર્યક્રમ ખાસ અંકલેશ્વર નાં ધારાસભ્ય ઈશ્વર પટેલ હાજર રહ્યા હતા અને રાહુલ નાં નિવેદન ને વખોડ્યું હતું, જોકે વરસાદી વાતાવરણ ને પગલે ગણતરી ની મિનિટો માં વીરોધ પ્રદર્શન પુરુ થઇ ગયું હતું ,અને બાકી નો કાર્યક્રમ ભાજપા કાર્યાલય ખાતે ઇન્ડોર માં કરવા માં આવ્યો હતો

Related posts

ATM માથી લોડ કરવાના રૂપિયા ચોરી કરનારની વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ ધરપકડ કરી

admin

શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રામાં આવતા ભકતો માટે ભંડારાનું આયોજનને લઈ પત્રકાર પરિષદ

admin

વડોદરા શહેર સમા પોલીસે સમા વિસ્તારમાં થયેલ રાયોટીંગના બનાવ અનુસંધાનમાં ACP એચ-ડિવિજન જીબી બામણીયા ની અધ્યક્ષતામાં સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્તૃત માહિતી આપી.

admin

Leave a Comment