43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કાસો પોહળી કરવાની જગ્યા એ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પૂરી રહિયા છે ?


હાઇવે પર ના કાસો ની રિયાલિટી ચેક કરવા પોચિયા હતા….
વોર્ડ 4 ના કાઉન્સિલર અજીત દાજીત હાઇવે પર ના બુડામાં લાગતા કાંસો ની દબાણ જોવા માટે નીકળ્યા હતા…
બુડાની હદમાં આવતા કાંસો માંથી પાણી વડોદરા શહેરમાં હાઇવે ના માધ્યમથી આવે છે જેના કારણે બોર્ડ-4 માં આવતા સોસાયટીઓ એક જ ઇંચમાં સુધી પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ રહી છે ..
જેને લઈને વારંવાર સભા અને કમિશનરને ફોન નંબર ચારના કાઉન્સિલર અજિત દરજીત દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી….
મ્યુનિસિપલ કમિશનર એ જ બુડાના ઇન્ચાર્જમાં તરીકે કામગીરી નિભાવી રહ્યા છે ત્યારે વારંવાર ના વરસાદમાં પૂર જેવી પરિસ્થિતિ વોર્ડ નંબર ચારમાં ઊભી થતી હોય જેને લઈને લોકો પરેશાન થયા છે…

Related posts

સાવલીમાં કુપોષિત સગર્ભા મહિલાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

admin

સ્કૂલ વાન ના ચાલક દ્વારા સોસાયટીમાં સાઇળ પર પાર્ક કરેલી ગાડીને એક્સિડન્ટ કરીને ભાગી જવાનું બનાવ CCTV કેમેરા માં કેદ

admin

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વોર્ડ-16માં રાજકીય ગરમાવો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ

admin

Leave a Comment