છાણી ગામ ખાતે આવેલ મારુતિનંદન સોસાયટીમાં થી પ્રસાર થયેલી સ્કૂલ વાન ના ચાલક દ્વારા સોસાયટીમાં સાઇળ પર પાર્ક કરેલી ગાડીને એક્સિડન્ટ કરીને ભાગી જવાનું બનાવ CCTV કેમેરા માં કેદ થયો હોવાનો સામે આવ્યો હતો, એક બાજુ ગાડીમાં નાના નાના ભૂલકાઓ થી ભરેલી આ વાન અને બીજી બાજુ ચાલક દ્વારા ઊભેલી ગાડીમાં ક્ષિતિજ વાનને એક્સિડન્ટ કરીને ભાગી છૂટ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો પણ આવા બેફામ રીતે ગાડી હંકરતા ડ્રાઇવરો સામે સ્કૂલ પ્રશાસન કે પોલીસ પ્રશાસન ક્યારે લેશે પગલાં જે હવે જોવાની જરૂર છે…

