દશેરાને હવે ગણતરીના દિવસો રહ્યા બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે તૈયાર રાવણ, ઓમકારના અને મેઘના ના પૂતળા રેડીમેટ વેચાણ જોવા મળ્યું…
આ સત્ય પર સત્યને જીત….
દશેરા પર્વ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના અકોટા બ્રિજ ખાતે તૈયાર રાવન ના પૂતળાનું વેચાણ જોવા મળ્યું હતું. દશેરા પર્વ નિમિત્તે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં બાળકો દ્વારા રાવણ દહન કરવામાં આવતું હોય છે ત્યારે બાળકો દ્વારા ઘરે-ઘરે થી કપડા ધાસ, લાકડીયો ફટાકડા એકત્ર કરી બાળકો રાવણનું પૂતળું બનાવતા હોય છે ત્યારે વડોદરા શહેર અકોટા બ્રિજ ખાતે તૈયાર રાવણના પૂતળા નું વેચાણ જોવા મળ્યું હતું ત્યારે ત્રણ ફૂટ થી લઈને 8 ફૂટ સુધીના તૈયાર રાવણ નું વેચાણ જોવા મળ્યું હતું જેને કિંમત રૂપિયા 300 થી શરૂ થઈને 4000 રૂપિયા સુધી ની જોવા મળી હતી આ રાવણ ને પેપર વાસની પટ્ટી, સાથે ફટાકડા માંથી બનાવવામાં આવ્યો છે આ રાવણ ને બનાવવા માટે ત્રણથી ચાર મહિનાના સમય બનાવવામાં થાય છે ત્યારે દશેરાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તૈયાર રાવણ ના પૂતળા નું વેચાણ જોવા મળી રહ્યું છે બાળકો આ રાવણના પૂતળા જોઈ વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે જે પ્રમાણે રાવણ દહન કરવામાં આવે છે તેવા જ નાના મોટા રાવણ તૈયાર જોવા મળી રહ્યા છે બાળકો દ્વારા આ રાવણને લઈ જઈને દશેરા પર્વ ની સંધ્યાએ રાવણ દહન કરતા હોય છે અને દશેરા પર્વ ની ઉજવણી કરતા હોય છે

