32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ નિમિત્તે સભાસદોને ગિફ્ટ વિતરણ

વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સભાસદો માટે દિવાળી પર્વ નિમિત્તે ગિફ્ટ આપવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ દિવાળી પર્વ ને ધ્યાનમાં રાખી મંડળીના તમામ સભાસદો માટે આજથી ગીફ્ટ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં વધતી જતી મોંઘવારી માં સભાસદોને દિવાળી પર્વ પર રાહત મળે તે હેતુથી ગિફ્ટ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં આ ગિફ્ટ વિતરણ શરૂ કરવાની શરૂઆત સંસ્થા તરફથી કરવામાં આવી રહી છે સંસ્થાના અધ્યક્ષ ના હસ્તે આજે સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવી હતી આ ગિફ્ટ માં કપાસિયા તેલ ખાંડ બાસમતી ચોખા મેંદો રવો બે ત્રણ અને ચાહા નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં તમામ વસ્તુઓ આવનાર દિવાળીના સમયમાં સભાસદો માટે મદદરૂપ થશે
મંડળી દ્વારા આજથી ગિફ્ટ વિતરણ શરૂ કરાતા મોટી સંખ્યામાં સભાસદો એ ગિફ્ટ વિતરણ નો લાભ લીધો હતો ગિફ્ટ વિતરણ સંદર્ભે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડના પ્રમુખ ગૌરવ પાવળે એ જણાવ્યું કે

Related posts

વડોદરામાં વિનાશને છુપાવવા વિકાસ સપ્તાહની ઉજવણી સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ

admin

વડોદરા દરજીપુરા ખાતે દારૂના કટિંગની ઉપર દરોડો પાડવા પહોંચેલ એસએમસી ટીમ ઉપર પથ્થરમારો

admin

પૂજ્ય વાગીશકુમાર મહારાજશ્રીના હસ્તે પિનાકલ હોસ્પિટલમાં અત્યાધુનિક સ્પાઈન યુનિટનું ઉદ્ઘાટન

admin

Leave a Comment