વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી
ઓનલાઇન ફોરેક્સમાં રોકાણ કરવાના બહાને રૂપિયા કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા
ફરિયાદીએ આરોપીઓના અલગ અલગ એકાઉન્ટમાં 14.63 લાખ જમા કરાવ્યા જે પરત નહિ મળતાં નોંધાવી હતી ફરિયાદ
ક્રિપ્ટો કરન્સી અંગેની સોશિયલ મીડિયા પર હાઈલાઈટ થતી એડ માં ક્લિક કરતા ફરિયાદી સાથે લાખો રૂપિયાની થઈ હતી છેતરપિંડી
આરોપીઓએ ફરિયાદીને ૨૦ ટકા પ્રોફિટ હોવાનું ટ્રેડિંગ ગ્રાફ બતાવીને જણાવ્યું હતું
વડોદરા સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા આરોપીઓના રિમાન્ડ માગી આગળની કાર્યવાહી કરવામાં આવી

