27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર છાણી વિસ્તારમાં ધ રોર સ્પોર્ટસ એકેડમી ની શરૂઆત કરવામાં આવી

જેમાં ૨૦૩૬ માં ઓલમ્પિક અને યુદ્ધ ઓલમ્પિક ની ખેલાડીઓ તૈયારી કરે તે હેતુથી રોર એકેડમી ની શરૂઆત કરવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો સપનું છે કે આવનાર 2036 ની ઓલમ્પિકસ અને યુથ ઓલમ્પિકસ માં ભારત સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે એમાં વડોદરાના ખેલાડીઓ ને ટ્રેનીંગ મળી રહે સાથે વિશ્વભરમાં ભારતનું નામ રોશન થાય તે માટે વડોદરા શહેર છાણી વિસ્તારમાં રોર્ એકેડમી ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આ એકેડમી માં વિવિધ રમતો ની ટ્રેનિંગ આપવામાં આવશે. યુવા ધન સપોર્ટ પ્રેરાઈ અને વેશન માર્ગ આગળના વધે અને પોતાનામાં છુપાયેલી કારકિર્દી આગળ આવે તે હેતુથી આ એકેડમીની શરૂઆત કરવામાં આવી છે જેમાં એકેડમીમાં મુખ્ય અતિથિ એનસીસી બરોડા group કમાન્ડ બ્રિગેડિયર યોદ્ધા વીર સિંધ ભરતભાઈ ભાવસાર જોઈન સેક્રેટરી GSRA, દિપક હલવાઈ જોઈન સેક્રેટરી GSRA, સાવલી તાલુકાના રાયફલ એસોસિએશનના પ્રમુખ ગ્યાનેશ્વરી ઈશ્વર સિંધ મેડમ, રોર સ્પોર્ટસ ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

નાગેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ફૂલોની રંગોળીના અલૌકિક દર્શન યોજાયા ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા દ્રારા આરતી ઉતારવામાં આવી.

admin

કડવા ચોથ પર્વ નજીક હોવાથી વડોદરાના બજારમાં તૈયાર કરવાનું વેચાણ શરૂ થઈ ગયું…

admin

વડોદરા શહેરમાં ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત ફતેગંજ મેઈન રોડ પરના દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ

admin

Leave a Comment