35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રતાપ નગર બ્રિજ ઉપરથી એક યુવકે કૂદકો મારતા ઘટના સ્થળ પર મોત

વડોદરાના પ્રતાપ નગર બ્રિજ ઉપરથી વાડી મોહમ્મદ તળાવ પાસે રહેતો એક યુવક વુડાના મકાનમાં રહેતો આજે સવારે પ્રતાપ નગર બ્રિજ ઉપરથી કૂદકો મારતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું વડોદરા રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી પરિવારો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી વડોદરા રેલવે પોલીસ તપાસ હાથ ધરી છે

Related posts

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે MSUના ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજી દ્વારા ગરબાનુ આયોજન કરવામાં આવ્યું

admin

શ્રી લાધારામ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ઉજવાયો, વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓએ મંત્રમુગ્ધ કર્યા

admin

શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત ભવ્ય સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment