Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ્પટેક ઈન્ડિયા ફાર્મા મશીનરી અને લેબ એકવિપમેન્ટ એક્સપોનો શુભારંભ થયો.

વડોદરામાં એમ્પટેક ઈન્ડિયા ફાર્મા મશીનરી અને લેબ એકવિપમેન્ટ એક્સપો આઠમી એડીશન નો શુભારંભ થયો હતો..આ અગાઉ આ એક્સ્પો હરદ્વવાર , વાઇઝાગ્, ગોવા, કોચી જેવા શેહરો મા યોજાયો હતો . આ એક્સ્પો મા ભારતભર માંથી 100 થી વધુ કંપનીઓ એ ભાગ લીધેલ છે. આ એક્સ્પો મા સ્પિંકો બાયોટેક , વીએમ સર્વિસ, મેક એન્જિનિયરસ, અમી પોલિમર, એરકેર પ્રોજેક્ટ્સ., એલીગન્સ , પટેલ સાઈન્તિફિક, નોક્ષઇર જેવી મોટી કંપની ઓએ ભાગ લીધેલ છે. આ એક્સ્પો ને વડોદરા ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને શ્રી ગુજરાત સૈન્ટિફિક એસોસિયેશન ના સપોર્ટ થી યોજવામા આવ્યો છે. આ એક્સ્પો યોજવાનો મુખ્ય હેતુ એ છે કે એકજ છત હેથળ ઇન્ડસ્ટ્રી ના તમામ ઉત્પાદકો અને વિક્રેતાઓ ભેગા થઈ એક મેક ના સંયોગથી આગળ વધે અને આવનારી નવી ટેકનોલોજી વિશે ચર્ચા કરી ઇન્ડસ્ટ્રી ને આગળ લઈ જાય.

Related posts

વડોદરા વન વિભાગ તથા સંસ્કૃતમાં વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

admin

વડોદરામાં યોજાનારી આગામી ચૂંટણીઓની તારીખો જાહેર કરવા માટે કલેક્ટરને રજૂઆત

admin

નાતાલ (ક્રીસ્મસ) તહેવાર અનુસંધાને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના વાહન પાર્કિંગમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ ચેકીંગ

admin

Leave a Comment