Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગોરવામાં આઇટીઆઈ પાસે લુખ્ખા તત્ત્વોનો વિડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં

જુઓ ગોરવામાં લુખ્ખા તત્ત્વો નો વિડિયો વાયરલ

ગોરવા આઇટીઆઈ પાસે આવેલ પ્યાસા પાન પાર્લર પાસે ની ઘટના

બે થી વધુ યુવકો વચ્ચે બબાલ

અગાઉ પણ આ વિસ્તારમાં ઘણી આવા દ્રશ્યો જોવા મળ્યા છે

બે થી વધુ યુવાનો અંદરો અંદર બાખડી પડ્યા

છુટ્ટા હાથથી લાફા ઝીંક્યા અન્ય યુવાન પર

ખુલ્લે આ બબાલ થતા લોક ટોળા એકઠા થયા

આસપાસ ના લોકોમાં ભય નો માહોલ

ગણતરીના સમયમાં લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો ગોરવા પોલીસે

થોડાક સમય પહેલા જાહેરમાં બાખડયા હતા બે યુવાનો

વિડીયો વાયરલ થતાની સાથે પોલીસનો એક્શન મોડ

જાહેરમાં બબાલ કરનારા આસિફ ઘોરી અને સોહેલ રાઠોડ ને શોધી કાઢ્યા પોલીસે

Related posts

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભારત ભરમાં યોજાશે “ નમો યુવા રન ”

admin

શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકતા ઝોન ચારના એન્ડુ મેકવાન સીટી પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજાઈ

admin

સાવલીમાં ઇનામદાર પરિવાર દ્રારા આયોજીત આદ્ય શક્તિ ગરબાનો પ્રારંભ

admin

Leave a Comment