36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

લઘુમતી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સદસત્તા અભિયાનના ભાગરૂપે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની હાજરીમાં સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું

ડભોઇ નગર કડીયાવાડ રેહમતભાઈ ભૂરા વાલાના ઘરે તેમજ મહુડી ભાગોળ લઘુમતી વિસ્તારમાં ભારતીય ભારતીય જનતા પાર્ટીના સદસત્તા અભિયાનના ભાગરૂપે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની હાજરીમાં સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈ એવી સૂચનાઓ આપવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના ભાઈ બહેનો એ સદસ્ય બન્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ કોર્પોરેટરો સલીમભાઈ ઘાંચી તેજલબેન સોની વિશાલભાઈ શાહ રાજેશભાઈ પટેલ સંજયભાઈ પંડિત અમિતભાઈ સોલંકી વંદનભાઈ પંડ્યા હાજર રહ્યા તથા નગર સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા અને વધુ સદસ્ય બને તે માટે અભિયાન ચલાવી રહ્યા છે. જ્યારે કે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ કાર્યકરોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે પાર્ટી અપેક્ષા પ્રમાણે વધુ સદસ્યો બનાવીએ રાષ્ટ્રના નિર્માણમાં વધુ લોકોને જુદી વધુ સદસ્યો બનાવવા સક્રિયતા ચાલુ રાખવા જણાવ્યું હતું…

Related posts

આવાસ યોજનાના આવાસની દીવાલ પડતાં એકનું મોત

admin

આધેડે 10 વર્ષીય બાળકીને રોડ ક્રોસ કરાવી વિશ્વાસ માં લઇ બાળકીના હોઠ પર ભર્યા બચકાં

admin

સાવલીમાં જિલ્લાકક્ષાનો 60મો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો, 120થી વધુ કૃતિઓનું પ્રદર્શન

admin

Leave a Comment