સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતી ઘટના
આધેડે 10 વર્ષીય બાળકીને રોડ ક્રોસ કરાવી વિશ્વાસ માં લઇ બાળકીના હોઠ પર ભર્યા બચકાં
શહેરના ખિસકોલી સર્કલ રોડ પર આધેડે આચર્યું કૃત્ય
બાળકીના પરિવારજનોએ અટલાદરા પોલીસ મથકે આધેડ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ
અટલાદરા પોલીસે 45 વર્ષીય હેવાન રવિ વાઘેલાની કરી ધરપકડ

