Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજી રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજરોજ વડોદરા ના અલગ અલગ વિસ્તારમાં આજરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડોદરા ના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું જેમાં વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ખાતે યોગા સર્કલ થી લઈને ડી માટૅ વાળા માર્ગ ઉપર વડોદરા ના મેયર પિન્કીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વડોદરા મહાનગર સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વિસ્તારના કાઉન્સિલરો તમામ લોકોએ મુખ્ય માર્ગ ઉપર સફાઈ કરી

Related posts

બાળક સાથે પિતા ન હોત તો વધુ શારીરિક ઈજા પહોંચતી અકોટાના રાધાકૃષ્ણ ગાર્ડનમાં શેરી કૂતરાનો બાળક પર હુમલો

admin

વિશ્વામિત્રી નદીની કોતરમાં કૃત્રીમ તળાવના ભાગે માટીનું ખુબ મોટી માત્રામાં ધોવાણ

admin

વડોદરાના સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે 1001 બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા

admin

Leave a Comment