31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નિઃસહાય માનવ કલ્યાણ સંઘ તેમજ શિવ શક્તિ કાઠીયાવાડી હોટલ દ્વારા દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું

દિવ્યાંગો પ્રજ્ઞાચક્ષુઓ અને ગરીબી રેખા નીચે જીવતા જરૂરિયાત મંદ લોકો માટે કાર્ય કરતી સંસ્થા ની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અને શિવ શક્તિ કાઠીયાવાડી હોટલ વિશ્વામિત્રી દ્વારા દિવાળી અને લાભ પાંચમનીમિત્તે સ્નેહમિલન સંમેલન સમારોહ વિશ્વામિત્રી ખાતે આવેલા શિવ શક્તિ કાઠીયાવાડી હોટલ ખાતે અંધજનો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અન્ય દાતાઓ દ્વારા આવા અનેક સેવાના કાર્યો થાય તેવી આયોજકો દ્વારા lઅપીલ કરવામાં આવી હતી

Related posts

વડોદરા શહેરમાં ગુનાખોરી અને લૂખાગીરી કરતા તત્વો સામે પોલીસનું કડક એક્શન ચાલુ

admin

વડોદરામાં માંજલપુર સ્થિત પ્લે-સેન્ટરના બાળકો એ વેશભૂષા સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી

admin

વડોદરાના પ્રતાપ નગર માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર લાઈટનો ટાવર ધરાશયી

admin

Leave a Comment