27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દુમાડો દેખી ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઇ મકાનની અંદર જઈ જોયું તો મકાનમાં રહેતા મંજુરો દ્રારા કાગડો સળગાવવામાં આવ્યા હતા

સલાટવાળામાં આવેલ નાયક હોસ્પિટલ ની બાજુમાં ઇમારતમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો તેવી માહિતી ફાયર બ્રિગેડ કંટ્રોલને આપવામાં આવી હતી જ્યારે દાંડિયા બજાર ફાયર ની ટીમ થર પર પહોંચી હતી ત્યારે નાયક હોસ્પિટલની બાજુમાં આવેલી ઇમારતમાં ધુમાડા નીકાળતા દેખાતા ફાયરના ટીમ દ્વારા સીડી લગાવીને મકાનમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ તેમને નજરે મોટી સંખ્યામાં ધુમાડો દેખાયો હતો ત્યારબાદ બહારના જમાને અંદર ઘૂસીયા બાદ તેમને નજર પડતા જોયું હતું કે મકાનની અંદરમાં મજૂર લોકો રહેતા હતા તે લોકો દ્વારા કાગળ સળગાવવામાં આવ્યા હતા જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ અને વધુ માહિતીમાં ભારત ઓફિસર કિશોર પાટીલ જણાવ્યું હતું

Related posts

ભગત કવિ નરસિંહની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પર પુષ્પાંજલિ

admin

PM નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ડભોઈના પલાસવાડા ગામે એક રક્તદાન શિબિરનું આયોજન

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિ ને ૮૫ મંગળ પ્રવેશ નિમિત્તે ૭૫ વર્ષ ઉંમરના મંડળીના સભાસદો સત્કાર સમારંભ કાર્યકમ યોજાયો…

admin

Leave a Comment