Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુરત-વડોદરા હાઇવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત : બે GEB કર્મચારીના મોત

સુરત-વડોદરા હાઇવે પર સાવા પાટિયા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને બાઇક તથા અન્ય એક વાહન વચ્ચે ભયાનક ટક્કર થતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે જીઇબીના કર્મચારીઓ અમોલ પાટીલ અને પ્રજ્ઞેશ પટેલ સુરત પાંડેસરા GIDC થી વડોદરા ટ્રાન્સફૉર્મર લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરત વડોદરા હાઇવે પર અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહો ને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કરવામાં આવી

Related posts

નશામાં ધૂત ડમ્પર ચાલકે સ્કૂટર સવાર માતા-દીકરીને અડફેટે લેતા માતાનું મોત

admin

મહાનગરપાલિકાની દબાણ શાખા અને પોલીસ ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી

admin

વડોદરા શહેરના LNT સર્કલ ખાતે બેદરકાર બસ દોડતી જતાં નિર્દોષ મહિલાનો કરુણ અંત

admin

Leave a Comment