Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં જેપી રોડ થી લઈને અકોટા ડી માર્ટ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

શહેરના નાગરવાડામાં ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતાં અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે સતત પાંચમા દિવસે તાંદલજા વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા સાથે પોલીસ બંદોબસ્ત રાખી પહોંચી હતી

Related posts

બે વર્ષ સુધી દુમાડ બ્રિજથી અમિત નગર સર્કલ સુધી ભારદારી વાહનોની એન્ટ્રી પર રોક

admin

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ કુમાર છાત્રાલયમાં ભોજન અને સ્વચ્છતા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો

admin

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો પોલીસે અગાઉ મારી ફરિયાદ સગેવગે કરી પુરાવા આરોપીને સોંપી દેતા છેલ્લા 8 વર્ષથી કોર્ટના ધક્કા ખાવાનો વખત આવ્યો

admin

Leave a Comment