Genius Daily News
બનાસકાંઠા જિલ્લોવાવ

વાવ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતેથી વિજય

વાવ બેઠક લાંબા સમય બાદ ભાજપે કબજે કરી છે. વાવ વિધાનસભા બેઠક પર ‘કમળ’ ખીલ્યું છે અને ‘ગુલાબ’ કરમાયું છે. કોંગ્રેસ છેલ્લે સુધી લીડમાં રહ્યું પરંતુ અંતે ભાજપે જીતનો વ્યક્ત કરેલો આશવાદ સત્ય સાબિત કરી બતાવ્યું છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતેથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.

Related posts

આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળતું તંત્ર ! ડીસાની ઘટના બાદ ફટાકડાની દુકાનોમાં પોલીસનું ચેકીંગ

admin

બનાસડેરી પશુપાલકો નુ છાણ – ગોબર હવે બનાસડેરી લેશે

admin

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતે રંગપંચમી-પૂનમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ

admin

Leave a Comment