Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના કરનેટ વસાહત નંબર એક થી પસાર થતી માઇનોર કેનાલ માં મોટું ગાબડું

ડભોઇ તાલુકાના કરનેટ વસાહત નંબર એક થી પસાર થતી માઇનોર કેનાલ માં મોટું ગાબડું પડવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ત્યારે ખેડૂતો શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે…


ડભોઇ તાલુકામાં ખેડૂતો શિયાળુ પાક બાજરી મકાઈ જુવાર ઘઉં તેમજ સુધીયુ વિગેરે પાક ની ખેતી કરતા હોય ત્યારે તાલુકાના કરનેટ વસાહત નંબર એક પાસે માઇનોર કેનાલમાં મોઢું ગાબડું પડી જવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે… ત્યારે કેનાલ ને લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે રીપેરીંગ કરાવે તેવી ખેડૂતોની લોક લાગણી ની માંગણી છે એક તરફ ખેડૂતો દ્વારા વારંવાર હજુ વાત કરવા છતાં પણ પાણી મળતું નથી જ્યારે પાણી મળે છે ત્યારે અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવતું નથી કે ક્યાં લીકેજ છે લીકેજ ના કારણે હજારો કેલન પાણી નકામું વહી જાય છે તંત્ર ક્યારે જાગશે એ મોટો એક સવાલ છે હાલ ખેડૂતોને પાણી તો મળી રહ્યું છે પણ ઠેર ઠેર લીકેજના કારણે પાણીનો મોટા પાય બગાડ થઈ રહ્યો છે તંત્ર વહેલી તકે લિખેચો પૂરે તો પાણી વેરફાય નહીં

Related posts

ડભોઇના વેપારીઓ ચિંતામાં નવરાત્રિ નજીક, છતાં મૂર્તિઓનું વેચાણ ઘટ્યુ

admin

વડોદરામાં વિવિધ જગ્યાઓ પર મતદાર યાદી સુધારવા કાર્યક્રમ

admin

સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું વડોદરા શહેરના શાસ્ત્રી પોળ ખાતે આવેલ શ્રી પી. એચ. નારાયણગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે આયોજન કરવામાં આવી

admin

Leave a Comment