Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વનનેસન વન ચલણનો થયો પ્રારંભ

પોલીસ કમિશનર નરસિંહમાં કોમર દ્વારા આજથી કરાયો પ્રારંભ

74 પીઓએસ મશીન દ્વારા 74 જંકશન પર વસૂલ કરવામાં આવશે દંડ

સિગ્નલ તોડવું, હેલ્મેટ નહિ પહેરવો, બાકી ઈ ચલણ, ટ્રાફિક નિયમનના ભંગ બદલ સ્થળ પર જ વસુલાશે દંડ

ઓનલાઇન પેમેન્ટ નહીં કરી શકનારા વાહન ચાલકો પીઓએસ મશીન દ્વારા કરી શકશે પેમેન્ટ

નાગરિકોને ટ્રાફિક નિયમનનો પાલન કરવા શહેર પોલીસ કમિશનર નું આહવાન

Related posts

ધાડણકર પરિવાર દ્વારા ૧૫૦ વર્ષ જૂની શ્રીજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે.

admin

સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમએચ યુનિવર્સિટીના ડેરી ડેન સર્કલ પાસે મહાકાય મગર જોવા મળ્યો

admin

વડોદરા શહેર માંજલપુર દરબાર ચોકડી કોચર કોલ સેન્ટરથી લઈને વડસર બ્રિજ તરફ જતા હંગામી દબાનો દૂર કરવામાં આવ્યા

admin

Leave a Comment